
Award Distribution Ceremony 2023
એલ. ડી. આર્ટ્સ કોલજ, અમદાવાદ માં ૨૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ, સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો માં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ ને વિવિધ સાંસ્કૃતિક, રમત-ગમત, શૈક્ષણિક કાર્યો, NSS, NCC , વિદ્યાર્થી મંડળ, સાથે જેને સમગ્ર સેમેસ્ટર દરમ્યાન ૧૦૦% હાજરી હતી, તેવા વિદ્યાર્થીઓ ને મેડલ, સર્ટીફીકેટ, કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ નું આયોજન એલ. ડી. આર્ટ્સ કોલેજ ના આચાર્યશ્રી ડો. મહિપતસિંહ ચાવડા સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ માર્ચ નાં રોજ મુખ્ય મહેમાન તરીકે ડૉ. શ્રીરામ નીરલેકર સાહેબ, કે જે અમદાવાદ એજયુકેશન સોસાયટી નાં એકેડેમીક [...]
