BEGIN:VCALENDAR
VERSION:2.0
PRODID:-//L.D. Arts College - ECPv6.15.18//NONSGML v1.0//EN
CALSCALE:GREGORIAN
METHOD:PUBLISH
X-ORIGINAL-URL:https://www.ldarts.edu.in
X-WR-CALDESC:Events for L.D. Arts College
REFRESH-INTERVAL;VALUE=DURATION:PT1H
X-Robots-Tag:noindex
X-PUBLISHED-TTL:PT1H
BEGIN:VTIMEZONE
TZID:Asia/Kolkata
BEGIN:STANDARD
TZOFFSETFROM:+0530
TZOFFSETTO:+0530
TZNAME:IST
DTSTART:20230101T000000
END:STANDARD
END:VTIMEZONE
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20240327
DTEND;VALUE=DATE:20240328
DTSTAMP:20260407T161352
CREATED:20240329T111227Z
LAST-MODIFIED:20240329T111227Z
UID:3645-1711497600-1711583999@www.ldarts.edu.in
SUMMARY:Annual Cultural Festival 2023
DESCRIPTION:એલ. ડી. આર્ટ્સ કોલજ\, અમદાવાદ નો તારીખ ૨૭ માર્ચ ૨૦૨૪ નાં રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ટાગોર હૉલ\, પાલડી ખાતે યોજવામાં આવ્યો હતો. \nઆ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું\, અને વિદ્યાર્થીઓ ને આનંદ કરાવ્યો હતો.\nજેમાં ૩૦ જેટલા વિવિધ પ્રદર્શનો કરી ને વિદ્યાર્થીઓ એ આનંદ કર્યો હતો.\n \nઆ કાર્યક્ર્મ નું આયોજન એલ. ડી. આર્ટ્સ કોલેજ ના આચાર્યશ્રી ડો. મહિપતસિંહ ચાવડા સાહેબની આગેવાની હેઠળ\, સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૨૭-માર્ચ નાં રોજ મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી નાં પૂર્વ ડાયરેક્ટર શ્રી. બી. એમ. શાહ સાહેબ અને ચીફ ફાઇનાન્સ ઓફિસર શ્રી સંજય પટણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપી ને વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.\nAnnual Cultural Program of L. d. Arts College\, Ahmedabad was held on 27 March 2024 at Tagore Hall\, Paldi\, Ahmedabad.\n \nThe program provided entertainment through various cultural performances by the students\, and made the students happy.\nIn which about 30 different dance\, music\, theatre were performed by the students.\n \nIn which as a chief guest of this festival the former director of Ahmedabad Education Society Shri B. M. Shah sir and Chief Finance Officer Shri Sanjay Patni Sir were present and gave blessings\, encouragement and guidance to the students.\n \nThis program was organized under the leadership of the principal of L. D. Arts College Dr. Mahipatsinh Chawda Sir and successfully managed by the Cultural Committee.
URL:https://www.ldarts.edu.in/event/annual-cultural-festival-2023/
LOCATION:Tagore Hall\, Paldi\, Ahmedabad\, Gujarat\, 380007\, India
ATTACH;FMTTYPE=image/jpeg:https://www.ldarts.edu.in/wp-content/uploads/2024/03/nggallery_import/ldarts-annual-cultural-festival-2023-003.jpg
END:VEVENT
BEGIN:VEVENT
DTSTART;VALUE=DATE:20240328
DTEND;VALUE=DATE:20240329
DTSTAMP:20260407T161352
CREATED:20240401T182851Z
LAST-MODIFIED:20240401T182851Z
UID:3693-1711584000-1711670399@www.ldarts.edu.in
SUMMARY:Award Distribution Ceremony 2023
DESCRIPTION:એલ. ડી. આર્ટ્સ કોલજ\, અમદાવાદ માં ૨૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ\, સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો માં વિજેતા થયેલા \nવિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ ને વિવિધ સાંસ્કૃતિક\, રમત-ગમત\, શૈક્ષણિક કાર્યો\, NSS\, NCC \, વિદ્યાર્થી મંડળ\, સાથે જેને સમગ્ર સેમેસ્ટર દરમ્યાન ૧૦૦% હાજરી હતી\, તેવા વિદ્યાર્થીઓ ને મેડલ\, સર્ટીફીકેટ\, કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.\n \nઆ કાર્યક્ર્મ નું આયોજન એલ. ડી. આર્ટ્સ કોલેજ ના આચાર્યશ્રી ડો. મહિપતસિંહ ચાવડા સાહેબની  આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ માર્ચ નાં રોજ મુખ્ય મહેમાન તરીકે ડૉ. શ્રીરામ નીરલેકર સાહેબ\, કે જે અમદાવાદ એજયુકેશન સોસાયટી નાં એકેડેમીક ડાયરેક્ટર\nઉપસ્થિત રહી ને વિદ્યાર્થીઓ ને ઉત્સાહ પૂરો પાડ્યો છે.\n \nL. D.  Arts College\, Ahmedabad on 28 March 2024\, A prize distribution program for the winners in various programs throughout the year has been held for the students. In which about 175 students were encouraged by giving medals\, certificates\, kits to students who had 100% attendance throughout the semester\, along with various cultural\, sports\, educational activities\, NSS\, NCC\, & student body.\n \nIn which on March 28 as the chief guest\, Dr.  Shriram Nerlekar Sir\, who is the Academic Director of Ahmedabad Education Society Being present and provided enthusiasm to the students.\n \nThis program was organized and done under the leadership and guidance by the Principal of L. D. Arts College\, Dr. Mahipatsinh Chawda Sir.
URL:https://www.ldarts.edu.in/event/award-distribution-ceremony-2023/
LOCATION:L.D. Arts College\, Near IIM-A\, Opp. Andhjan Mandal\, Navrangpura\,\, Ahmedabad\, Gujarat\, 380009\, India
ATTACH;FMTTYPE=image/jpeg:https://www.ldarts.edu.in/wp-content/uploads/2024/04/nggallery_import/ldarts-award-distribution-ceremony-2023-004.jpg
END:VEVENT
END:VCALENDAR